છેલ્લા ૬૦ વર્ષથી શ્રી રામજી ઠાકરશી ચેરિટી ટ્રસ્ટ સંચાલિત બાલમંદિર કાર્યરત છે અને મોન્ટેસરી પદ્ધતિ થી બાળકોને શિક્ષણ આપે છે. આજરોજ સ્વતંત્રતા દિવસે બાલમંદિરમાં ભૂલકા શ્રીયા સંજયભાઈ ડાભી તથા યશ નાનજીભાઈ નકુમ ના હાથે ધ્વજવંદન કરાવી બાળકોમાં રાષ્ટ્રીય ભાવનાના બીજ રોપાવેલ જેમાં બાલમંદિર ના સૌ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ.