(Reg. Under Govt. of India)
રાષ્ટ્રીય સૂચના પ્રાદ્યોગિક વિકાસ સંગઠન તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત જીઆઈટેક દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં એક વર્ષની માન્યતા પ્રાપ્ત કોર્ષો કાર્યરત છે.
અભ્યાસ વર્ષ ૨૦૨૬ માટે ગુજરાતના વિવિધ અભ્યાસ કેન્દ્રોમાં આગામી સત્રથી શરૂ થનાર સોફ્ટવેર, હાર્ડવેર અને નેટવર્ક મેનેજમેન્ટ કોર્ષ માટે અરજી આમંત્રિત કરવામાં આવે છે.
ધોરણ ૧૦ / ૧૨ પાસ અથવા સ્નાતક
ઉંમર : ૧૬ થી ૪૦ વર્ષ
C.C.S.H.N.M. અભ્યાસક્રમ – I (૨ વર્ષ)
Courses Offered: Software, Hardware & Network Management
Basic Knowledge of Computer
Office Management
Account Management
DTP Designing & Publication
Photo Designing
Programming Knowledge
Software Developing
Website Developing
Computer Hardware
PC Problem Solving & PC Assembling
Networking
Micro Teaching
Project / Seminars વગેરે…
કોર્ષ પૂર્ણ કર્યા બાદ આપવામાં આવનાર પ્રમાણપત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ગણાશે.
કોર્ષના સમાપન બાદ વિદ્યાર્થીઓને અર્ધસરકારી / ખાનગી સ્કૂલો / ખાનગી સંસ્થાઓમાં પ્રશિક્ષણ અપાશે.
સમગ્ર ભારતમાં કમ્પ્યુટર શિક્ષકો, સોફ્ટવેર મેનેજમેન્ટ, હાર્ડવેર અને નેટવર્ક મેનેજમેન્ટ ક્ષેત્રે મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રોજગાર મેળવવામાં સહાય આપવામાં આવશે.
અરજદારે નીચે આપેલ નમૂના મુજબ અરજી તૈયાર કરી, છેલ્લા પરીણામની ઝેરોક્ષ નકલ સાથે પોતાના જિલ્લાના રીજનલ ઓફિસે ૧૦ દિવસની અંદર મોકલવાની રહેશે.
ઓનલાઇન અરજી :
👉 gitecheducation.webtech365.in પર જઈ Contact Us માં વિગતો ભરી મોકલી શકો છો.
વોટ્સએપ દ્વારા :
📱 09898832395 / 08320907592
વોટ્સએપ કરતી વખતે “C.C.S.H.N.M. અભ્યાસક્રમ – I (૨ વર્ષ)” આ વિગત અવશ્ય લખશો.
પૂરું નામ :
ઉમર :
જન્મ તારીખ :
સરનામું : શહેર – પિન કોડ – તાલુકો – જિલ્લો
ફોન / મોબાઈલ નંબર :
એજ્યુકેશન ક્વોલિફિકેશન :
નજીકનું સ્ટડી સેન્ટર :
દેવભૂમિ દ્વારકા જિલ્લો : બીજા માળે, શ્રી રામ કોમ્પ્લેક્ષ, દેવીભુવન રોડ, દ્વારકા
જામનગર જિલ્લો : ૨૦૩, ગાંગણી કોમ્પ્લેક્ષ, બેડીગેટ સર્કલ, જામનગર
પોરબંદર જિલ્લો : ૧૦૮, પહેલા માળે, રોયલ કોમ્પ્લેક્ષ, ખીજડી પ્લોટ, પોરબંદર
અમદાવાદ : ૩૧૦, સિટી મોલ, સી.જી. રોડ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
Ahmedabad, Rajkot, Jamnagar, Dwarka
WhatsApp: 9898832395
Website: gitechedcuation.webtech365.in